gu_tn/1ti/06/intro.md

736 B

1 તિમોથી 06 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

ગુલામી

ગુલામી સારી છે કે નહીં તે અંગે પાઉલ આ અધ્યાયમાં લખતો નથી. પાઉલ માન આપવા, આદર કરવા, અને ખંતપૂર્વક માલિકોની સેવા કરવા વિશે શિક્ષણ આપે છે. પાઉલ સર્વ વિશ્વાસીઓને દરેક પરિસ્થિતીમાં ઈશ્વરપરાયણ તથા સંતોષી બનવાનું શીખવે છે.