gu_tn/1ti/06/20.md

864 B

protect what was given to you

આને સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈસુએ જે સત્ય સંદેશ તને આપ્યો છે તેને વિશ્વાસુપૂર્વક જાહેર કર"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

Avoid the foolish talk

મૂર્ખ વાત પર ધ્યાન આપીશ નહીં

of what is falsely called knowledge

આને સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેને કેટલાક લોકો ખોટી રીતે જ્ઞાન કહે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)