gu_tn/1ti/06/19.md

1.5 KiB

they will store up for themselves a good foundation for what is to come

અહીંયા પાઉલ ઈશ્વરના આશીર્વાદો કે જે તેઓ સ્વર્ગમાં આપે છે તેના વિશે વાત એ રીતે કરે છે જાણે કે વ્યક્તિ તેનો સંગ્રહ ભવિષ્યમાં ઉપયોગ કરવા માટે કરી રહ્યો હોય. અને, જાણે કે આ આશીર્વાદો ઈમારતનો પાયો હોય જેને નિસંદેહપણે લોકો કદી ગુમાવશે નહીં. વૈકલ્પિક ભાષાંતર: ""તે આ પ્રમાણે હશે જાણે કે ઈશ્વર તેઓને જે આપવાના છે તેવી ઘણી વસ્તુઓનો સંગ્રહ તેઓ પોતા માટે કરી રહ્યા હોય"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

take hold of real life

તે [1તિમોથી6:12]ના રમતના રૂપકની યાદ અપાવે છે(../06/12.md), જ્યાં ઈનામ એ એવું કંઈક છે જે વિજેતા ખરેખર તેના હાથમાં પકડે છે. અહીંયા ""ઈનામ"" એ ""ખરું"" જીવન છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)