gu_tn/1ti/06/18.md

432 B

be rich in good works

પાઉલ આત્મિક આશીર્વાદો વિશે વાત એ રીતે કરે છે જાણે કે તેઓ પૃથ્વી પરની સંપત્તિ હોય. વૈકલ્પિક ભાષાંતર: ""ઘણી રીતે બીજાઓની સેવા અને મદદ કરો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)