gu_tn/1ti/06/13.md

1.6 KiB

Connecting Statement:

પાઉલ ખ્રિસ્તના આવવાની વાત કરે છે, ધનવાનોને ચોક્કસ સૂચનાઓ આપે છે, અને છેલ્લે તિમોથીને ખાસ સંદેશ આપતા પત્રને પૂર્ણ કરે છે.

I give these orders to you

આ મેં તને ફરમાવ્યું છે

who gives life to all things

જેઓ સર્વને જીવન આપે છે તે ઈશ્વરની હાજરીમાં. તે સૂચિત છે કે જાણે પાઉલ ઈશ્વરને સાક્ષી બનવા માટે વિનવતો હોય. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર જે સર્વને જીવન આપે છે તેઓની સાથે, તેઓ મારા સાક્ષી તરીકે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

before Christ Jesus, who made ... Pilate

ખ્રિસ્ત ઈસુની હાજરીમાં, જેઓએ પિલાતની સમક્ષ... સારી રજૂઆત કરી. પાઉલ ઈસુને તેના સાક્ષી બનવા વિનવતો હોય તે અહીં સૂચિત છે. વૈકલ્પિક ભાષાંતર: ""ખ્રિસ્ત ઈસુ સાથે, જેઓએ પિલાત સમક્ષ ... સારી રજૂઆત કરી, તેઓ મારા સાક્ષી તરીકે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)