gu_tn/1ti/06/12.md

2.4 KiB

Fight the good fight of faith

અહીંયા પાઉલ વિશ્વાસમાં જારી રહેનાર વ્યક્તિ વિશે વાત એ રીતે કરે છે જાણે કે તે પ્રતિયોગિતા જીતવા દોડતો દોડવીર હોય અથવા યુદ્ધ લડનાર એક સૈનિક હોય. વૈકલ્પિક ભાષાંતર: ""જેમ પ્રતિયોગિતામાં દોડવીર પોતાની ખૂબ શક્તિ વાપરતો હોય તેમ ખ્રિસ્તના શિક્ષણને આધીન થવા તારો ભારે પરિશ્રમ કર"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

Take hold of the everlasting life

તે રૂપકને જારી રાખે છે. પાઉલ અનંતજીવન મેળવનાર વ્યક્તિ વિશે વાત એ રીતે કરે છે જાણે કે તેઓ વિજયી દોડવીર અથવા યોદ્ધા હોય જે પોતાનું ઈનામ પ્રાપ્ત કરતા હોય. વૈકલ્પિક ભાષાંતર: ""જેમ વિજયી દોડવીર પોતાનું ઈનામ મેળવે છે તે રીતે અનંતજીવન ધારણ કર"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

to which you were called

આને સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેના માટે ઈશ્વરે તને તેડ્યો છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

you gave the good confession

જે સારું છે એ તેં કબૂલ કર્યું અથવા ""તેં સત્યને કબૂલ કર્યું

before many witnesses

જેઓની મધ્યે તિમોથી સેવા કરી રહ્યો હતો તેઓના વિચારનો સંકેત આપવા પાઉલ હેતુસર ભૌગોલિક સ્થળના વિચારને વ્યક્ત કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઘણાં બધા સાક્ષીઓ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)