gu_tn/1ti/06/11.md

2.0 KiB

But you

અહીંયા ""તું"" એકવચન છે અને તિમોથીનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

man of God

ઈશ્વરના સેવક અથવા ""વ્યક્તિ કે જે ઈશ્વરનો છે

flee from these things

પાઉલ આ પરીક્ષણો અને પાપી કરણીઓ વિશે વાત એ રીતે કરે છે જાણે કે તેઓ વસ્તુઓ હોય કે જેનાથી વ્યક્તિ ભૌતિક રીતે દૂર ભાગી શકતો હોય. વૈકલ્પિક ભાષાંતર: ""આ બાબતોને સંપૂર્ણપણે ટાળ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

these things

આ બાબતો"" નો શક્ય અર્થ આ પ્રમાણે છે 1) ""દ્રવ્યલોભ"" અથવા 2) જુદું શિક્ષણ, ગર્વ, વાદવિવાદો, અને દ્રવ્યલોભ..

Pursue righteousness

પાછળ દોડ અથવા ""પીછો કરવો."" પાઉલ ન્યાયીપણા અને બીજી સારી બાબતો વિશે વાત એ રીતે કરે છે જાણે કે તેઓ વસ્તુઓ હોય જેની પાછળ વ્યક્તિ ભાગી શકતો હોય છે. આ ""થી નાસી જવું""ના વિરુદ્ધનું રૂપક છે. તેનો અર્થ એ છે કે કંઈક પ્રાપ્ત કરવા માટે તમારો શ્રેષ્ઠ પ્રયત્ન કરવો. વૈકલ્પિક ભાષાંતર: ""મેળવવા પ્રયત્ન કર"" અથવા ""એ પ્રમાણે કરવા તારું શ્રેષ્ઠ કર"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)