gu_tn/1ti/06/10.md

1.9 KiB

For the love of money is a root of all kinds of evil

પાઉલ દુષ્ટતાના કારણ વિશે વાત એ રીતે કરે છે કે જાણે તે છોડનું મૂળ હોય. વૈકલ્પિક ભાષાંતર: ""આમ બને છે કેમ કે દ્રવ્યલોભ એ સર્વ પ્રકારની દુષ્ટતાનું કારણ છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

who desire it

જેઓ દ્રવ્યની ઝંખના રાખે છે

have been misled away from the faith

પાઉલ ખોટી ઈચ્છાઓ વિશે એ રીતે વાત કરે છે જાણે કે તેઓ દુષ્ટતાની માર્ગદર્શિકા હોય જે જાણી જોઇને લોકોને ખોટા રસ્તે દોરતી હોય. આને સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓએ પોતાની ઈચ્છાઓ દ્વારા પોતાને સત્યથી દૂર થઇ જવા દીધા છે"" અથવા ""સત્ય પર વિશ્વાસ કરવાનું મૂકી દીધું"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])

have pierced themselves with much grief

પાઉલ દુ:ખ વિશે વાત એ રીતે કરે છે જાણે તે એક તલવાર હોય જેનો ઉપયોગ વ્યક્તિ પોતાને ઘાયલ કરવા માટે કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓએ પોતાને ખૂબ જ દુ:ખી બનાવ્યા છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)