gu_tn/1ti/06/02.md

964 B

they are brothers

અહીંયા ""ભાઈઓ"" એટલે ""સાથી વિશ્વાસીઓ.

For the masters who are helped by their work

આને સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે માલિકોને તેમના કાર્યમાં ગુલામો મદદ કરતા હોય તેવા માલિકો માટે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

and are loved

આને સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય છે. શક્ય અર્થ આ પ્રમાણે છે 1) ""અને ગુલામોએ તેમને પ્રેમ કરવો જોઈએ"" અથવા 2) ""જેમને ઈશ્વર પ્રેમ કરે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)