gu_tn/1ti/06/01.md

2.2 KiB

Connecting Statement:

પાઉલ ગુલામો અને માલિકોને કેટલીક ચોક્કસ સૂચનાઓ આપે છે અને ત્યારપછી ઈશ્વરપરાયણ રીતે જીવન જીવવા વિશેની સૂચનાઓ આપવાનું જારી રાખે છે.

Let all who are under the yoke as slaves

જેઓ ગુલામો તરીકે કાર્ય કરે છે તેઓ વિશે વાત, પાઉલ એ રીતે કરે છે જાણે કે તેઓ ઝૂંસરી ઉઠાવનાર બળદ જેવા હોય. વૈકલ્પિક ભાષાંતર: ""જેઓ સર્વ ગુલામો તરીકે કાર્ય કરે છે તેઓ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

Let all who are

તે સૂચિત છે કે પાઉલ વિશ્વાસીઓ વિશે વાત કરી રહ્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે સર્વ જેઓ વિશ્વાસીઓ છે તેઓ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

the name of God and the teaching might not be blasphemed

આને સક્રિય અને હકારાત્મક સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""અવિશ્વાસુઓ હંમેશા ઈશ્વરના નામ અને શિક્ષણ વિશે આદર સાથે બોલતા હોવા જોઈએ"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-activepassive]] અને [[rc:///ta/man/translate/figs-litotes]])

the name of God

અહીંયા ""નામ"" એ ઈશ્વરના સ્વભાવ અને ચરિત્રનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરનો સ્વભાવ"" અથવા ""ઈશ્વર"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

the teaching

વિશ્વાસ અથવા ""સુવાર્તા