gu_tn/1ti/05/25.md

1.0 KiB

some good works are openly known

કેટલાક સારાં કામો દેખીતા છે

good works

કાર્યોને ""સારા"" ગણવામાં આવે છે કારણ કે તે ઈશ્વરના ચરિત્ર, હેતુઓ, અને ઈચ્છા સાથે બંધબેસે છે.

but even the others cannot be hidden

પાઉલ પાપી કરણીઓ વિશે વાત એ રીતે કરે છે જાણે કે તેઓ પદાર્થો હોય જેને કોઈ સંતાડી શકતું હોય. આને સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે સારા કાર્યો પ્રત્યક્ષ નથી તેઓને લોકો પાછળથી પણ શોધી કાઢશે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])