gu_tn/1ti/05/10.md

2.2 KiB

She must be known for good deeds

આને સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""લોકો તેના સારા કૃત્યોની સાક્ષી આપતા હોવા જોઈએ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

has been hospitable to strangers

અજાણ્યાને પોતાના ઘરમાં આવકાર આપ્યો

has washed the feet of the saints

ગંદા અને કાદવવાળા રસ્તાઓ પસાર કરી આવેલા લોકોના ગંદા પગ ધોવા તે બીજાની જરૂરિયાતો પરિપૂર્ણ કરવાની અને તેમના માટે જીવનને ખૂબ આનંદદાયક બનાવવાની એક રીત હોઈ શકે. તેનો સંભવિત અર્થ એ થાય કે તેણીએ જાહેરમાં નમ્ર કામ કર્યું હતું. વૈકલ્પિક ભાષાંતર: ""અન્ય વિશ્વાસીઓને મદદ કરવા સારું સામાન્ય કામ કર્યું હોય"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

saints

કેટલીક આવૃત્તિઓ આ શબ્દને ""વિશ્વાસીઓ"" અથવા ""ઈશ્વરના પવિત્ર લોક"" તરીતે અનુવાદ કરે છે. મૂળભૂત વિચાર ખ્રિસ્તી વિશ્વાસીઓના ઉલ્લેખનો છે.

has relieved the afflicted

અહીંયા ""પીડિત"" એ નામનું વિશેષણ છે જેને વિશેષણ તરીકે દર્શાવી શકાય. વૈકલ્પિક ભાષાંતર: ""જેઓ દુ:ખી છે તેઓને મદદ કરી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-nominaladj)

has been devoted to every good work

સર્વ પ્રકારના સારાં કામ કરવા પોતાને આપી દીધી