gu_tn/1ti/04/16.md

1.0 KiB

Give careful attention to yourself and to the teaching

પોતાની વર્તણૂકની કાળજી રાખજે અને શિક્ષણ પર ધ્યાન આપજે અથવા ""તારા પોતાના વ્યવહાર વિશે સાવધ રહેજે અને શિક્ષણ પર ધ્યાન આપજે

Continue in these things

આ બાબતો કરવાનું ચાલુ રાખજે

you will save yourself and those who listen to you

શક્ય અર્થ આ પ્રમાણે છે 1) તિમોથી ઈશ્વરની ન્યાયી શિક્ષાથી પોતાને તથા તેનું જેઓ સાંભળી રહ્યા છે તેઓને બચાવશે અથવા 2) તિમોથી જૂઠા શિક્ષકોના પ્રભાવથી પોતાને તથા તેનું જેઓ સાંભળી રહ્યા છે તેઓને બચાવશે.