gu_tn/1ti/04/15.md

1.1 KiB

Care for these things. Be in them

ઈશ્વરે તિમોથીને આપેલ ભેટ વિશે વાત પાઉલ એ રીતે કરે છે જાણે કે તે ભૌતિક રીતે તેઓમાં હોય. વૈકલ્પિક ભાષાંતર: ""આ સર્વ બાબતો કર અને તેમના પ્રમાણે જીવ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

so that your progress may be evident to all people

ઈશ્વરની સેવા કરવા તિમોથીની વધી રહેલી ક્ષમતા અંગે પાઉલ વાત એ રીતે કરે છે જાણે કે તે એક ભૌતિક પદાર્થ હોય જેને બીજાઓ જોઈ શકતા હોય. વૈકલ્પિક ભાષાંતર: ""જેથી બીજા લોકો જાણી શકે કે તું ઈશ્વરની સેવા વધુને વધુ સારી રીતે કરે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)