gu_tn/1ti/04/14.md

1.7 KiB

Do not neglect the gift that is in you

પાઉલ તિમોથી વિશે વાત એ રીતે કરે છે જાણે કે તે ઈશ્વરની ભેટ ધરાવનાર પાત્ર હોય. આને હકારાત્મક સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તારા આત્મિક દાનની અવગણના કરીશ નહીં"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

Do not neglect

આને હકારાત્મક સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""નિશ્ચે ઉપયોગ કરજે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

which was given to you through prophecy

આને સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે મંડળીના આગેવાનો ઈશ્વરનું વચન બોલ્યા ત્યારે તેં તે પ્રાપ્ત કર્યું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

laying on of the hands of the elders

તે એક ધાર્મિક ક્રિયા હતી જેમાં મંડળીના આગેવાનોએ તિમોથી પર હાથ મૂક્યા હતા અને પ્રાર્થના કરી હતી કે ઈશ્વરે તેને જે ફરમાવ્યું છે તે કામ કરવા ઈશ્વર તેને શક્તિમાન કરે.