gu_tn/1ti/04/13.md

780 B

attend to the reading, to the exhortation, and to the teaching

વાંચન,"" ""બોધ,"" અને ""શિક્ષણ"" શબ્દોને મૌખિક શબ્દસમૂહો સાથે અનુવાદિત કરી શકાય છે. સૂચિત માહિતી અનુવાદમાં પૂરી પાડી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""લોકો આગળ શાસ્ત્રનું વાંચન કરવાનું, લોકોને બોધ આપવાનું, અને લોકોને શિક્ષણ આપવાનું"" જારી રાખ (જુઓ: [[rc:///ta/man/translate/figs-abstractnouns]] અને [[rc:///ta/man/translate/figs-explicit]])