gu_tn/1ti/04/10.md

1.2 KiB

For it is for this

આ કારણ છે

struggle and work very hard

મહેનત"" તથા ""શ્રમ"" શબ્દોનો અર્થ મૂળ રીતે સરખો જ થાય છે. જે તીવ્રતા સાથે તેઓ ઈશ્વરની સેવા કરે છે તે પર ભાર મૂકવા પાઉલ તેઓનો ઉપયોગ એકસાથે કરે છે. (જુઓ: [[rc:///ta/man/translate/figs-doublet]] અને [[rc:///ta/man/translate/figs-metaphor]])

we have hope in the living God

અહીંયા ""જીવતા ઈશ્વર""નો સંભવિત અર્થ, ""ઈશ્વર, જેઓ દરેક વસ્તુને જીવંત બનાવે છે"" તેમ થાય છે.

but especially of believers

સમજાઈ ગયેલી માહિતીને સ્પષ્ટ રીતે દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""પરંતુ ખાસ કરીને જેઓ વિશ્વાસ કરે છે તે લોકોને ઈશ્વર તારે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)