gu_tn/1ti/04/07.md

1.7 KiB

worldly stories loved by old women

અધર્મી તથા કપોળકલ્પિત કહાણીઓ. ""કહાણીઓ"" માટે શબ્દ એ [1તિમોથી1:4]માં જે ""કલ્પિત વાતો"" છે તેના સમાન જ છે(../01/04.md), તેથી તમારે તેનો સમાન રીતે જ અનુવાદ કરવો જોઈએ.

loved by old women

આ સંભવિત અભિવ્યક્તિ હોઈ શકે જેનો અર્થ ""મૂર્ખ"" કે ""વાહિયાત"" થતો હોય. ""વૃદ્ધ સ્ત્રીઓ"" વિશેના ઉલ્લેખમાં પાઉલ સ્ત્રીઓનું અપમાન કરી રહ્યો નથી. તેને બદલે, તે તથા તેના વાચકો જાણે છે કે ત્યાં કેટલાય પુરુષો તેમની સ્ત્રીઓ કરતાં વહેલા મૃત્યુ પામ્યા હતા, તેથી ત્યાં પુરુષો કરતાં વધુ સ્ત્રીઓ હતી જેઓના મન વૃદ્ધાવસ્થાને લીધે નબળા પડી ગયા હોય શકે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

train yourself in godliness

ઈશ્વરને માન આપવા પોતાને તાલીમબદ્ધ કર અથવા ""જે કરવા દ્વારા ઈશ્વર પ્રસન્ન થાય છે તે કરવા પોતાને તાલીમબદ્ધ કર