gu_tn/1ti/04/06.md

2.2 KiB

If you place these things before the brothers

પાઉલ તેની સૂચનાઓ વિશે વાત એ રીતે કરે છે જાણે કે તેઓ વસ્તુઓ હોય જેને ભૌતિક રીતે વિશ્વાસીઓની આગળ રજૂ કરી શકાય. અહીંયા, આગળ મૂકવાનો અર્થ સૂચના આપવી અથવા યાદ દેવડાવવું એમ થાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""આ બાબતો યાદ રાખવા માટે જો તમે વિશ્વાસીઓને મદદરૂપ થાઓ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

these things

આ જે શિક્ષણ [1તિમોથી3:16]માં શરૂ કર્યું હતું તેનો ઉલ્લેખ કરે છે(../03/16.md).

the brothers

આ પુરુષ હોય કે સ્ત્રી, સર્વ વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે (જુઓ: rc://*/ta/man/translate/figs-gendernotations)

you are being nourished by the words of faith and by the good teaching that you have followed

પાઉલ ઈશ્વરના વચન અને તેના શિક્ષણ વિશે વાત એ રીતે કરી રહ્યો છે જાણે કે તે ભૌતિક રીતે તિમોથીને પોષણ આપતું હોય અને તેને બળવાન બનાવતું હોય. આને સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""વિશ્વાસની તથા સારાં ઉપદેશની વાતો, જેને તું અનુસર્યો છે તે તને ખ્રિસ્ત પર વધુ બળવંત રીતે વિશ્વાસ કરવા મદદ કરશે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])

words of faith

સારા ઉપદેશની વાતો લોકોને વિશ્વાસ કરવા પ્રેરે છે