gu_tn/1ti/04/05.md

1.6 KiB

it is sanctified by the word of God and prayer

અહીંયા ""ઈશ્વરનું વચન"" અને ""પ્રાર્થના""નો ઉપયોગ એકસાથે એક જ વિચારને વ્યક્ત કરવા માટે આવ્યો છે. ઈશ્વર દ્વારા પ્રગટ કરવામાં આવેલ સત્ય સાથેની વ્યક્તિની સહમતી પ્રાર્થના છે. વૈકલ્પિક ભાષાંતર: ""તે પ્રાર્થના દ્વારા ઈશ્વરના વચન સાથેની સહમતી છે, જે ઈશ્વરના મહિમાને માટે સમર્પિત છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-hendiadys)

it is sanctified

આને સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરના વચન તથા પ્રાર્થનાથી તેને પાવન કરવામાં આવે છે"" અથવા "" ઈશ્વરના વચન તથા પ્રાર્થનાથી તેને અલાયદું કરવામાં આવે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

word of God

અહીંયા ""વચન"" ઈશ્વરના સંદેશનો અથવા તેમણે જે પ્રગટ કર્યું છે તેનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)