gu_tn/1ti/04/04.md

964 B

everything created by God is good

આને સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરે જે દરેક બનાવ્યું છે તે સારું છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

Nothing that we take with thanksgiving is to be rejected

આને સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""આપણે જે માટે ઈશ્વરનો આભાર માનતા હોઈએ તે આરોગવાની આપણે ના પાડવી જોઈએ નહીં"" અથવા ""આપણે જે કંઈપણ આભારસ્તુતિ સાથે ખાઈએ છીએ તે માન્ય છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)