gu_tn/1ti/04/03.md

990 B

They will

આ લોકો કરશે

forbid to marry

તે સૂચિત છે કે તેઓ વિશ્વાસીઓને લગ્ન કરવા મનાઈ ફરમાવશે. વૈકલ્પિક ભાષાંતર: ""વિશ્વાસીઓને લગ્ન કરવા મનાઈ ફરમાવવી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

to receive foods

તે સૂચિત છે કે તેઓ ફક્ત ચોક્કસ ખોરાકની મનાઈ ફરમાવશે. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ ચોક્કસ ખોરાકથી દૂર રહેવાની જરૂરત વિશ્વાસીઓ માટે ફરમાવશે"" અથવા ""તેઓ લોકોને ચોક્કસ ખોરાક ખાવા માટે પરવાનગી આપશે નહીં"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)