gu_tn/1ti/04/02.md

1.1 KiB

in lying hypocrisy

આને અલગ વાક્ય તરીકે દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""આ લોકો ઢોંગ કરનારાઓ અને જૂઠું બોલનારા હશે

Their own consciences will be branded

શક્ય અર્થ આ પ્રમાણે છે 1) જે લોકો કહી શકતા નથી કે તેઓ ખોટું કરી રહ્યા છે તેઓ વિશે પાઉલ એવી રીતે વાત કરી રહ્યો છે જાણે કે કોઈકે ચામડીને ગરમ લોખંડ વડે બાળી મૂકી હોય તેમ તેઓના મન બગડી ગયા હોય અથવા 2) પાઉલ આ લોકો વિશે એવી રીતે વાત કરે છે જાણે શેતાને એ દર્શાવવા આ લોકો પર ગરમ લોખંડ વડે ચિહ્ન મૂક્યું હોય કે તેઓ તેના છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)