gu_tn/1ti/04/01.md

1.8 KiB

Connecting Statement:

પાઉલ તિમોથીને કહે છે કે જે આત્મા કહે છે તે બનશે અને તેણે કયું શિક્ષણ આપવું જોઈએ તેનું ઉતેજન આપે છે.

Now

આ શબ્દ અહીંયા મુખ્ય શિક્ષણમાં વિરામ ચિહ્નિત કરવા વાપરવામાં આવ્યો છે. અહીંયા પાઉલ શિક્ષણના નવા ભાગને કહેવાની શરૂઆત કરે છે.

in later times

શક્ય અર્થ આ પ્રમાણે છે 1) આ પાઉલના મરણ પછીના સમયનો ઉલ્લેખ કરે છે અથવા 2) આ પાઉલના પોતાના જીવનનો પાછલો સમય છે.

leave the faith

ખ્રિસ્તમાં વિશ્વાસ કરવાનું બંધ કરનારા લોકો વિશે પાઉલ એ રીતે વાત કરે છે જાણે કે તેઓ ભૌતિક રીતે કોઈ સ્થળ કે પદાર્થને છોડતા હોય. વૈકલ્પિક ભાષાંતર: ""ઈસુ પર વિશ્વાસ કરવાનું બંધ કરવું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

and pay attention

અને ધ્યાન આપવું અથવા ""કારણ કે તેઓ ધ્યાન આપી રહ્યા છે

deceitful spirits and the teachings of demons

આત્માઓ કે જેઓ લોકોને યુક્તિઓમાં સપડાવે છે અને અશુદ્ધ આત્માઓ જે બાબતો શીખવે છે