gu_tn/1ti/03/16.md

3.9 KiB

We all agree

કોઈ નકારી શકતું નથી

that the mystery of godliness is great

કે ઈશ્વરે જે સત્ય પ્રગટ કર્યું છે તે મહાન છે

He appeared ... up in glory

અહીંયા પાઉલ જે ટાંકી રહ્યો છે તે સંભવિત રીતે એક ગીત કે કવિતા હોઈ શકે છે. જો તમારી ભાષામાં તેને દર્શાવવાની બીજી કોઈ રીત હોય તો તમે તેનો અહીંયા ઉપયોગ કરી શકો છો. જો નથી, તો તમે તેને પદ્ય તરીકે અનુવાદ કરવાને બદલે ગદ્ય તરીકે અનુવાદ કરી શકો છો. (જુઓ: rc://*/ta/man/translate/writing-poetry)

He appeared

અહીંયા ""તે"" અસ્પષ્ટ છે. “તે” કદાચ ""ઈશ્વર""નો અથવા ""ખ્રિસ્ત""નો ઉલ્લેખ કરતું હોય. તેનું અનુવાદ ""તે"" તરીકે જ કરવું શ્રેષ્ઠ રહેશે. જો તમે ચોક્કસ રહેવા માગો છો તો તેને ""ખ્રિસ્ત કે જેઓ ઈશ્વર છે"" અથવા ""ખ્રિસ્ત"" તરીકે અનુવાદ કરી શકો છો.

in the flesh

પાઉલ ""દેહ"" શબ્દનો ઉપયોગ કરે છે જેનો અહીંયા અર્થ માનવી થાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""એક ખરા માનવી તરીકે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

was vindicated by the Spirit

આને સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ખ્રિસ્ત ઈસુએ જે કહ્યું હતું તે પ્રમાણે ખ્રિસ્ત ઈસુ હતા જ, જેની પુષ્ટિ પવિત્ર આત્મા કરે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

was seen by angels

આને સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""દૂતોએ ખ્રિસ્તને જોયા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

was proclaimed among nations

આને સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઘણી પ્રજાઓમાંના લોકોએ ખ્રિસ્ત વિશે બીજાઓને કહ્યું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

was believed on in the world

આને સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""વિશ્વના ઘણા ભાગના લોકોએ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

was taken up in glory

આને સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર પિતાએ ખ્રિસ્ત ઈસુને મહિમામાં ઉપર સ્વર્ગમાં લઈ લીધા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

in glory

આનો અર્થ એ છે કે ખ્રિસ્ત ઈસુએ ઈશ્વર પિતા પાસેથી સામર્થ્ય પ્રાપ્ત કર્યું અને તેઓ સન્માન યોગ્ય છે.