gu_tn/1ti/03/13.md

1013 B

For those

તે સેવકો માટે અથવા ""આ મંડળીના આગેવાનો માટે

acquire for themselves

પોતાને સારું મેળવવા માટે અથવા ""પોતાના લાભ માટે

a good standing

સૂચિત અર્થને સ્પષ્ટ રીતે દર્શાવી શકાય. વૈકલ્પિક ભાષાંતર: ""બીજા વિશ્વાસીઓ મધ્યે સારી શાખ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

great confidence in the faith that is in Christ Jesus

શક્ય અર્થ આ પ્રમાણે છે 1) તેઓ હજુ વધુ વિશ્વાસ સાથે ઈસુ પર ભરોસો કરશે અથવા 2) તેઓ બીજા લોકો સાથે તેમના ઈસુ પરના વિશ્વાસ વિશે આત્મવિશ્વાસથી બોલશે.