gu_tn/1ti/03/12.md

880 B

husbands of one wife

પુરુષની માત્ર એક જ પત્ની હોવી જોઈએ. એ અસ્પષ્ટ છે કે શું આ એવા પુરુષોને બાકાત રાખે છે જેઓ વિધુર હોય અથવા છૂટાછેડા લીધા હોય, અથવા ક્યારેય લગ્ન કર્યા ન હોય. તમે કેવી રીતે તેને [1તિમોથી3:2] માં અનુવાદિત કર્યું હતું તે જુઓ(../03/02.md).

manage well their children and household

યોગ્ય રીતે સંભાળ રાખે અને પોતાના બાળકોને અને અન્યોને જેઓ તેના ઘરમાં રહે છે તેઓને આગેવાની આપે