gu_tn/1ti/03/10.md

857 B

They should also be approved first

આને સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""પ્રથમ અન્ય વિશ્વાસીઓ તેમને સ્વીકૃતિ આપતા હોવા જોઈએ"" અથવા ""પ્રથમ તેઓએ પોતાને સાબિત કરવા જોઈએ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

be approved

આનો અર્થ એ છે કે જેઓ સેવકો બનવા ઈચ્છતા હોય તેઓ ખરેખર મંડળીમાં સેવા આપવા યોગ્ય છે કે નહીં તેનું મૂલ્યાંકન અન્ય વિશ્વાસીઓએ કરવું જોઈએ.