gu_tn/1ti/03/08.md

1.1 KiB

Connecting Statement:

કેવી રીતે મંડળીના સેવકોએ અને તેઓની પત્નીઓએ હોવું જોઈએ અને વર્તવું જોઈએ તે વિશે પાઉલ કેટલીક ખાસ સૂચનાઓ આપે છે.

Deacons, likewise

સેવકો, અધ્યક્ષોની જેમ

should be dignified, not double-talkers

પાઉલ આ લોકો વિશે વાત એ રીતે કરે છે જાણે કે તેઓ ""બે-વાતો"" કરનારા હોય અથવા એક જ સમયે બે બાબતો કહી શકતા હોય. તેનો અર્થ એમ છે કે વ્યક્તિ એક બાબત કહે છે પણ તેનો અર્થ બીજો જ કશો થતો હોય. વૈકલ્પિક ભાષાંતર: ""યોગ્ય રીતે વર્તનાર અને પોતે જે કહે છે તેમ કરનાર"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)