gu_tn/1ti/03/07.md

1.4 KiB

those outside

જેઓ મંડળીની બહારના છે. પાઉલ મંડળી વિશે વાત એ રીતે કરે છે જાણે કે તે એક સ્થળ હોય, અને અવિશ્વાસુઓ વિશે વાત એ રીતે કરે છે જાણે કે તેઓ ભૌતિક/દેખીતી રીતે તેની બહાર હોય. વૈકલ્પિક ભાષાંતર: ""જેઓ ખ્રિસ્તીઓ નથી તેઓ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

he does not fall into disgrace and the trap of the devil

અવકૃપા અને શેતાન વિશે વાત પાઉલ એ રીતે કરે છે જાણે કે વ્યક્તિ ખાડા કે છટકામાં પડી જાય તે રીતે વ્યક્તિને પાપ કરવા ફસાવતા હોય. અહીંયા ""માં પડી જવું"" એટલે અનુભવવું. વૈકલ્પિક ભાષાંતર: ""અવિશ્વાસુઓ સામે શરમ અનુભવવી પડે તેવું કશું તે કરતો નથી અને તેમ શેતાન તેને ફાંદામાં ફસાવી શકે નહીં"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)