gu_tn/1ti/03/06.md

830 B

He should not be a new convert

તે એક નવો વિશ્વાસુ ન હોવો જોઈએ અથવા ""તે એક પરિપક્વ વિશ્વાસી હોવો જોઈએ

fall into condemnation as the devil

પાઉલ ખોટું કરવાને લીધે અપરાધી ઠરાવવામાં આવનાર અનુભવ વિશે વાત એ રીતે કરે છે જાણે કે તે એક ખાડો હોય જેમાં વ્યક્તિ પડી શકે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરે જેમ શેતાનને શિક્ષા કરી તેવી શિક્ષામાં તે આવી પડે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)