gu_tn/1ti/03/05.md

1.1 KiB

For if a man does not know how to manage

માટે જો માણસ બરાબર વહીવટ નથી કરી શકતો

how will he care for a church of God?

પાઉલ તિમોથીને શીખવવા પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તે ઈશ્વરની મંડળીની સંભાળ રાખી શકતો નથી."" અથવા ""તે ઈશ્વરની મંડળીને આગેવાની આપવા સક્ષમ થઈ શકશે નહી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

a church of God

અહીંયા ""મંડળી"" ઈશ્વરના લોકોના સ્થાનિક જૂથનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરના લોકોનું જૂથ"" અથવા ""વિશ્વાસીઓ કે જેઓના પર તે દેખરેખ રાખનાર છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)