gu_tn/1ti/03/04.md

873 B

He should manage

તે દોરનાર હોવો જોઈએ અથવા ""તે કાળજી લેનાર હોવો જોઈએ

with all respect

શક્ય અર્થ આ પ્રમાણે છે 1) અધ્યક્ષના બાળકો તેને આધીન અને આદર આપનાર હોવા જોઈએ અથવા 2) અધ્યક્ષના બાળકોએ દરેક વ્યક્તિ પ્રત્યે આદર દર્શાવવો જોઈએ અથવા 3) અધ્યક્ષ પોતાના ઘરનાઓ પ્રત્યે આદર દર્શાવનાર હોવો જોઈએ કેમ કે તે તેઓની આગેવાની કરે છે.

all respect

સંપૂર્ણ આદર અથવા ""સર્વ સમયે આદર