gu_tn/1ti/03/02.md

811 B

husband of one wife

અધ્યક્ષની એક જ પત્ની હોવી જોઈએ. એ અસ્પષ્ટ છે કે શું આ એવા પુરુષોને બાકાત રાખે છે જેઓ વિધુર હોય અથવા છૂટાછેડા લીધા હોય, અથવા ક્યારેય લગ્ન ન કર્યા હોય.

He must be moderate, sensible, orderly, and hospitable

તે કંઈપણ વધુ પડતું કરનાર ન હોવો જોઈએ (આત્યંતિક ના હોવું), તે યોગ્ય અને સારી રીતે વર્તનાર, અને અજાણ્યાઓ પ્રત્યે મૈત્રીપૂર્ણ હોવો જોઈએ