gu_tn/1ti/02/15.md

2.6 KiB

she will be saved through bearing children

અહીંયા ""તેણી"" સામાન્ય રીતે સ્ત્રીઓનો ઉલ્લેખ કરે છે. શક્ય અર્થ આ પ્રમાણે છે 1) જ્યારે સ્ત્રીઓ બાળકોને જન્મ આપે ત્યારે ઈશ્વર સ્ત્રીઓને શારીરિક રીતે સુરક્ષીત રાખશે, અથવા 2) ઈશ્વર સ્ત્રીઓને તેમની બાળપ્રસવની ભૂમિકા દ્વારા તેમના પાપથી તારશે.

she will be saved

આને સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર તેણીને તારશે"" અથવા ""ઈશ્વર સ્ત્રીઓને તારશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

if they continue

જો તેઓ રહે તો અથવા ""જો તેઓ આ પ્રકારે જીવવાનું જારી રાખે તો."" અહીંયા ""તેઓ"" સ્ત્રીઓનો ઉલ્લેખ કરે છે.

in faith and love and sanctification

અમૂર્ત નામને અહીંયા મૌખિક શબ્દસમૂહ દ્વારા અનુવાદિત કરી શકાય. વૈકલ્પિક ભાષાંતર: ""ઈસુ પરના વિશ્વાસમાં અને બીજાઓને પ્રેમ કરવામાં તથા પવિત્ર જીવન જીવવામાં"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)

with soundness of mind

આ રૂઢિપ્રયોગના શક્ય અર્થ આ પ્રમાણે છે 1) ""યોગ્ય નિર્ણયશક્તિ સાથે,"" 2) ""મર્યાદા સાથે,"" અથવા 3) ""આત્મસંયમ સાથે."" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

soundness of mind

જો રૂઢિપ્રયોગનો ઉપયોગ અનુવાદમાં જારી રાખવામાં આવે છે તો, અમૂર્ત નામ ""દ્રઢતા""ને વિશેષણ સાથે અનુવાદિત કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""સ્વસ્થ મન"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)