gu_tn/1ti/02/08.md

1.3 KiB
Raw Permalink Blame History

Connecting Statement:

પ્રાર્થના વિશેની તેની સૂચનાઓને પૂર્ણ કર્યા બાદ પાઉલ સ્ત્રીઓને માટે કેટલીક ખાસ સૂચનાઓ આપે છે.

I want men in every place to pray and to lift up holy hands

અહીંયા ""શુદ્ધ હાથો"" એટલે ‘વ્યક્તિ પૂર્ણપણે પવિત્ર છે. વૈકલ્પિક ભાષાંતર: ""હું ઈચ્છું છું કે જે પુરુષો પાપની ક્ષમા પામેલા છે તેઓ દરેક સ્થળે પોતાના હાથો ઊંચા કરીને પ્રાર્થના કરે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

men in every place

સર્વ સ્થળોમાંના પુરુષો અથવા ""દરેક જગ્યાના પુરુષો."" અહીંયા ""માણસો"" શબ્દ ચોક્કસપણે પુરુષોનો ઉલ્લેખ કરે છે.

lift up holy hands

પ્રાર્થના કરતી વખતે હાથ ઊંચા કરવા એ લોકો માટે એક સામાન્ય ઢબ હતી.