gu_tn/1ti/02/06.md

995 B

gave himself

ઈચ્છાથી મૃત્યુ પામ્યા

as a ransom

સ્વતંત્રતાની કિંમત તરીકે અથવા ""સ્વતંત્રતા પ્રાપ્ત કરવાની ચુકવણી તરીકે

as the testimony at the right time

ઈશ્વર સર્વ માણસોને બચાવવા માંગે છે તે સાક્ષીને સ્પસ્ટ રીતે રજૂ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર સર્વ લોકોનો ઉદ્ધાર કરવા માંગે છે તે સત્યની સાક્ષી નિર્માણ થયેલ સમયે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

at the right time

આનો અર્થ એમ થાય છે કે આ સમય હતો જેને ઈશ્વરે પસંદ કર્યો હતો.