મધ્યસ્થ તે વ્યક્તિ છે કે જે એકબીજાથી અસંમત બે પક્ષો વચ્ચે શાંતિપૂર્ણ સમાધાન માટે વાટાઘાટો કરવામાં મદદ કરે છે. અહીંયા ઈસુ પાપીઓને ઈશ્વર સાથે શાંતિપૂર્ણ સંબંધમાં પ્રવેશવા માટે મદદ કરે છે.