gu_tn/1ti/02/01.md

963 B

Connecting Statement:

પાઉલ તિમોથીને સર્વ લોકો માટે પ્રાર્થના કરવાનું ઉત્તેજન આપે છે.

first of all

ઘણું મહત્વનું અથવા ""બીજું કંઈપણ કરતાં પહેલાં

I urge that requests, prayers, intercessions, and thanksgivings be made

આને સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરને વિનંતિ, પ્રાર્થના, આજીજી, અને આભારસ્તુતિ કરવાની હું સર્વ વિશ્વાસીઓને અરજ કરું છું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

I urge

હું આજીજી કરું છું અથવા ""હું કહું છું