gu_tn/1ti/01/16.md

542 B

I was given mercy

આને સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરે મારા પર દયા દર્શાવી"" અથવા ""મેં ઈશ્વર પાસેથી દયા પ્રાપ્ત કરી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

so that in me, the foremost

કે જેથી મારા, એટલે કે મુખ્ય પાપી દ્વારા