gu_tn/1ti/01/11.md

652 B

the glorious gospel of the blessed God

મહિમા વિશેની સુવાર્તા ધન્ય ઈશ્વર સાથે સંબંધિત છે અથવા ""મહિમાવંત અને ધન્ય ઈશ્વરની સુવાર્તા

with which I have been entrusted

તેને સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય. વૈકલ્પિક ભાષાંતર: ""જે ઈશ્વરે મને આપી અને તે માટે મને જવાબદાર ગણ્યો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)