987 B
987 B
sexually immoral people
એવો કોઈપણ વ્યક્તિ જે તેની સાથે પરણેલ નહીં તેવી વ્યક્તિ સાથે જાતીય કૃત્ય/સંભોગ કરે, તેવા વ્યક્તિનો ઉલ્લેખ આ કરે છે.
homosexuals
પુરુષો કે જે બીજા પુરુષો સાથે જાતીય કૃત્ય/સંભોગ કરે છે
those who kidnap people for slaves
જેઓ લોકોનું અપહરણ તેઓને ગુલામ તરીકે વેચવા કરે છે અથવા ""જેઓ લોકોને ગુલામ તરીકે વેચવા લઈ જાય છે
for whatever else is against faithful instruction
માટે કે જેઓ સાચા ખ્રિસ્તી શિક્ષણની વિરુદ્ધ બીજું કંઈપણ કરે છે