gu_tn/1ti/01/09.md

1.1 KiB

We know this

કારણ કે અમે આ જાણીએ છીએ અથવા ""અમે આ પણ જાણીએ છીએ

that law is not made for a righteous man

તેને સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય. વૈકલ્પિક ભાષાંતર: ""કે ઈશ્વરે નિયમને ન્યાયીઓને માટે બનાવ્યો ન હતો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

a righteous man

અહીંયા ""માણસ"" પુરુષ અને સ્ત્રી બંનેનો સમાવેશ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ન્યાયી વ્યક્તિ"" અથવા ""એક સારો વ્યક્તિ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-gendernotations)

It is made

તેને સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરે નિયમ બનાવ્યો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)