gu_tn/1ti/01/04.md

1.9 KiB

Neither should they pay attention

સમજાઈ ગયેલ માહિતી સ્પષ્ટ રીતે દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""હું એ પણ ઈચ્છું છું કે તેવી વાતો પર ધ્યાન ન આપવા માટે તું તેઓને હુકમ કર "" (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)

to stories

એ કદાચ તેમના પૂર્વજો વિશેની વાર્તાઓ હોઈ શકે છે.

endless genealogies

અંતહીન"" શબ્દ સાથે પાઉલ અતિશયોક્તિનો ઉપયોગ કરીને ભાર મૂકે છે કે વંશાવળીઓ ખૂબ જ લાંબી છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-hyperbole)

genealogies

વ્યક્તિના માતા-પિતા અને પૂર્વજોની લેખિત અથવા મૌખિક વિગત

These cause arguments

આ બાબત લોકોને ગુસ્સાપૂર્વક અસંમત બનાવે છે. જે વિશે સત્ય કોઈપણ ચોક્કસપણે જાણી ના શકે તે વાર્તાઓ અને વંશાવળીઓ વિશે લોકો ચર્ચાઓ કરતા હતા.

rather than helping the plan of God, which is by faith

શક્ય અર્થ આ પ્રમાણે છે 1) ""આપણને તારવાની ઈશ્વરની યોજના, જે આપણે વિશ્વાસથી શીખ્યા તેને સમજવામાં મદદ થવાને બદલે"" અથવા 2) ""ઈશ્વરનું કામ, જે આપણે વિશ્વાસથી કરીએ છીએ તેમાં આપણને મદદરૂપ થવાને બદલે.