gu_tn/1ti/01/01.md

1.8 KiB

General Information:

જો અન્યત્ર બીજી રીતે નોંધવામાં આવ્યું ના હોય તો આ પુસ્તકમાં, ""આપણું/અમારું"" શબ્દ પાઉલ અને તિમોથી (કે જેને આ પત્ર લખવામાં આવ્યો છે), તથા સર્વ વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-inclusive)

Paul, an apostle

મેં, પાઉલે, આ પત્ર લખ્યો છે. હું પ્રેરિત છું. તમારી ભાષામાં પત્રના લેખકનો પરિચય આપવાની ખાસ રીત હોઈ શકે છે. લેખકનો પરિચય કરાવ્યા પછી તરત જ, યુએસટી પ્રમાણે, તમે કોને પત્ર લખ્યો છે તે દર્શાવી શકો છો.

according to the commandment of

ના હુકમ દ્વારા અથવા ""ના અધિકાર દ્વારા

God our Savior

ઈશ્વર કે જે આપણને તારે છે

Christ Jesus our hope

અહીંયા ""આપણો વિશ્વાસ"" શબ્દો, જેઓમાં આપણને વિશ્વાસ છે તે વ્યક્તિના સંદર્ભમાં છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ ખ્રિસ્ત ઈસુ છે જેઓમાં આપણને વિશ્વાસ છે"" અથવા ""ખ્રિસ્ત ઈસુ કે જેમના પર આપણે ભરોસો રાખીએ છીએ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)