gu_tn/1th/05/intro.md

1.4 KiB

થેસ્સાલોનિકીઓને ૧ લો પત્ર 05 મા અધ્યાયની સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

જે પ્રાચીન નજીકના પૂર્વના વિસ્તારના પત્રોની લાક્ષણિક્તા હતી તે રીતે પાઉલે તેના પત્રનું સમાપન કર્યું.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

પ્રભુનો દિવસ

પ્રભુના આવવાના દિવસનો ચોક્કસ સમય જગતને માટે અચંબો પમાડનાર હશે. ""રાતે આવનાર ચોરની માફક"" એવો તેનો અર્થ થાય છે. આ કારણે, ખ્રિસ્તીઓએ પ્રભુના આગમન માટે તૈયાર રહેવું જોઈએ. (જુઓ: [[rc:///tw/dict/bible/kt/dayofthelord]] અને [[rc:///ta/man/translate/figs-simile]])

આત્માને હોલવવો

આનો અર્થ પવિત્ર આત્માના માર્ગદર્શન અને કાર્યને અવગણવું અથવા તેની વિરુદ્ધ કાર્ય કરવું.