gu_tn/1th/05/27.md

683 B

I solemnly charge you by the Lord to have this letter read

આને સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેમ પ્રભુ તમારી સાથે વાત કરી રહ્યા હોય તેમ, હું તમને અરજ કરું છું, લોકો આ પત્ર વાંચે એમ કરજો"" અથવા ""પ્રભુના અધિકાર વડે હું તમને પત્ર વાંચવાનો નિર્દેશ કરું છું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)