gu_tn/1th/05/08.md

2.2 KiB

General Information:

કલમો 8-10 માં ""આપણે"" શબ્દ સર્વ વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-inclusive)

we belong to the day

પાઉલ તે દિવસને લગતા ઈશ્વરના સત્યને જાણવાની વાત કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""આપણે સત્ય જાણીએ છીએ"" અથવા ""આપણે સત્યનો પ્રકાશ પ્રાપ્ત કર્યો છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

we must stay sober

પાઉલ સ્વસ્થ હોવાને સંયમની કસરત સાથે સરખાવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""આવો આપણે સંયમની કસરત કરીએ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

put on faith and love as a breastplate

જેમ એક સૈનિક પોતાના શરીરના રક્ષણને માટે બખ્તર પહેરે છે, તે રીતે એક વિશ્વાસી જે વિશ્વાસ અને પ્રેમથી જીવે છે તે રક્ષણ મેળવશે. વૈકલ્પિક ભાષાંતર: ""વિશ્વાસ અને પ્રેમ વડે પોતાને સુરક્ષિત કરો"" અથવા ""ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને અને તેમને પ્રેમ કરીને પોતાનું રક્ષણ કરો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

the hope of salvation for our helmet

જેમ ટોપ સૈનિકના માથાનું રક્ષણ કરે છે, તેમ તારણની ખાતરી વિશ્વાસીનું રક્ષણ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ખ્રિસ્ત આપણને બચાવશે તે અંગે ચોક્કસ બનીને પોતાને સુરક્ષિત કરો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)