gu_tn/1th/05/03.md

617 B

When they say

જ્યારે લોકો કહે

then sudden destruction

પછી અનપેક્ષિત વિનાશ

like birth pains in a pregnant woman

જેમ ગર્ભવતી સ્ત્રીની પ્રસૂતાની પીડા અચાનક આવી પડે છે અને જન્મ સંપૂર્ણ ન થઈ જાય ત્યાં સુધી પીડા રોકાતી નથી, તેમ વિનાશ આવશે, અને લોકો છટકી શકશે નહીં. (જુઓ: rc://*/ta/man/translate/figs-simile)