gu_tn/1th/04/13.md

1.9 KiB

General Information:

પાઉલ જેઓ મરણ પામ્યા છે, જેઓ હજુ જીવે છે, અને જેઓ ખ્રિસ્તના પાછા આવતા સમયે જીવિત હશે તે વિશ્વાસીઓ વિશે વાત કરે છે.

We do not want you to be uninformed

તેને હકારાત્મક સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""અમે ઇચ્છીએ છીએ કે તમે જાણકાર બનો"" અથવા ""અમે ઇચ્છીએ છીએ કે તમે જાણો

brothers

અહીંયા ""ભાઈઓ"" એટલે સાથી ખ્રિસ્તીઓ.

those who sleep

અહીંયા ""ઊંઘવું"" એ મૃત માટેનો સૌમ્ય શબ્દપ્રયોગ છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેઓ મરણ પામ્યા છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-euphemism)

so that you do not grieve like the rest

કારણ કે અમે નથી ઇચ્છતા કે બાકીના લોકોની જેમ તમે દુ:ખી થાઓ

grieve

ખેદ, કંઈક માટે ઉદાસ થાઓ

like the rest who do not have hope

એવા લોકોની જેમ જેઓને ભવિષ્યના વચનની ખાતરી હોતી નથી. તેને સ્પષ્ટ રીતે દર્શાવી શકાય કે આ કયા લોકો છે જેઓને એ બાબતો વિશે ખાતરી નથી. વૈકલ્પિક ભાષાંતર: ""એવા લોકોની જેમ જેઓ ચોક્કસ હોતા નથી કે તેઓ મરણમાંથી સજીવન થશે "" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)